પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટ 2023ના રોજ એથેન્સમાં ગ્રીસમાં ઇસ્કોનના વડા ગુરુ દયાનિધિ દાસને મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ ભારતમાં 2019માં થયેલી તેમની બેઠકને યાદ કરી. તેમને ગ્રીસમાં ઈસ્કોનની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
In Athens, I had the opportunity to meet Guru Dayanidhi Das Ji. Associated with ISKCON, he has been making innumerable efforts to make Indian culture popular among the youth of Greece. He is also at the forefront of many community service efforts. pic.twitter.com/Q3oUrsSHvl
— Narendra Modi (@narendramodi) August 25, 2023