પ્રધાનમંત્રીએ ટીમ ઈન્ડિયાને આજે વર્લ્ડ કપની ફાઈનલ મેચ માટે શુભેચ્છા પાઠવી છે.
ટીમ ઈન્ડિયાએ સમગ્ર ટૂર્નામેન્ટમાં અજેય સિલસિલો જાળવી રાખ્યો હતો અને આજે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ઓલ ધ બેસ્ટ ટીમ ઈન્ડિયા!
140 કરોડ ભારતીયો તમારા માટે ઉત્સાહિત છે.
તમે તેજસ્વી ચમકો, સારું રમો અને ખેલદિલીની ભાવનાને જાળવી રાખો."
All the best Team India!
— Narendra Modi (@narendramodi) November 19, 2023
140 crore Indians are cheering for you.
May you shine bright, play well and uphold the spirit of sportsmanship. https://t.co/NfQDT5ygxk