પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇટાલીના પ્રધાનમંત્રી મારિયો ડ્રેગીને કોવિડ-19માંથી ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"હું મારા પ્રિય મિત્ર ઇટાલીના પ્રધાનમંત્રી મારિયો ડ્રેગી કોવિડ-19માંથી ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવું છું. @Palazzo_Chigi"
I wish my dear friend Prime Minister Mario Draghi of Italy a speedy recovery from COVID-19. @Palazzo_Chigi
— Narendra Modi (@narendramodi) April 20, 2022