પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન, શ્રી કે. ચંદ્રશેખર રાવને તેમની ઈજામાંથી ઝડપથી સાજા થવાની શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી કેસીઆર ગારુને ઈજા થઈ છે તે જાણીને દુઃખ થયું. હું તેમના ઝડપી સ્વસ્થ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.”
Distressed to know that former Telangana CM Shri KCR Garu has suffered an injury. I pray for his speedy recovery and good health.
— Narendra Modi (@narendramodi) December 8, 2023