પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પુડુચેરીમાં શપથગ્રહણ કરનારા તમામ મંત્રીઓને શુભેચ્છાઓ આપીને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “આજે પુડુચેરીમાં શપથગ્રહણ કરનારા એ તમામ મંત્રીઓને શુભેચ્છાઓ. આ ટીમ પુડુચેરીના અદભૂત લોકોની અપેક્ષાઓ પરિપૂર્ણ કરશે અને દૃઢપણે કાર્ય કરશે એવી આશા છે.”
Best wishes to all those who took oath as Ministers in Puducherry today. May this team work with determination and fulfil the aspirations of the wonderful people of Puducherry.
— Narendra Modi (@narendramodi) June 27, 2021