પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશુના વિશેષ અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“વિશુ પર સૌને શુભેચ્છાઓ. આપ સૌને આવતા વર્ષ માટે શુભકામનાઓ.”
Vishu greetings to everyone. Wishing you all a great year ahead. pic.twitter.com/rZeLLSy93r
— Narendra Modi (@narendramodi) April 15, 2023