પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌને શાનદાર 2024ની શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"દરેકને શાનદાર 2024ની શુભેચ્છાઓ! આ વર્ષ બધા માટે સમૃદ્ધિ, શાંતિ અને અદ્ભુત સ્વાસ્થ્ય લઈને આવે."
Wishing everyone a splendid 2024! May this year bring forth prosperity, peace and wonderful health for all.
— Narendra Modi (@narendramodi) January 1, 2024