પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સર્વેને 2025ની શુભકામનાઓ પાઠવી છે.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
“હેપ્પી 2025!
આ વર્ષ દરેક માટે નવી તકો, સફળતા અને અનંત આનંદ લઈને આવે. દરેકને ઉત્તમ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ સાથે આશીર્વાદ મળે.”
Happy 2025!
— Narendra Modi (@narendramodi) January 1, 2025
May this year bring everyone new opportunities, success and endless joy. May everybody be blessed with wonderful health and prosperity.