પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે NDAના સંસદસભ્યો સાથે ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી.
તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:
'ધ સાબરમતી રિપોર્ટ'ના સ્ક્રીનિંગમાં NDAના સાથી સાંસદો સાથે જોડાયા.
હું ફિલ્મના નિર્માતાઓને તેમના પ્રયત્નો માટે બિરદાવું છું.”
Joined fellow NDA MPs at a screening of 'The Sabarmati Report.'
— Narendra Modi (@narendramodi) December 2, 2024
I commend the makers of the film for their effort. pic.twitter.com/uKGLpGFDMA