પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટક અને તમિલનાડુમાં બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની મુલાકાત લીધી હતી. તેમણે મુદુમલાઈ ટાઈગર રિઝર્વમાં થેપ્પકાડુ હાથી કેમ્પની પણ મુલાકાત લીધી હતી જ્યાં તેમણે મહાવત અને કાવડીઓ સાથે વાતચીત કરી હતી અને હાથીઓને ખવડાવ્યું હતું. પ્રધાનમંત્રીએ ઓસ્કાર વિજેતા ડોક્યુમેન્ટ્રી, ધ એલિફન્ટ વ્હીસ્પરર્સમાં દર્શાવવામાં આવેલા હાથીઓના રક્ષકો સાથે પણ વાતચીત કરી હતી.

 

|
|
|
|
|

શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:

"નયનરમ્ય બાંદીપુર ટાઇગર રિઝર્વમાં સવાર વિતાવી અને ભારતના વન્યજીવન, કુદરતી સૌંદર્ય અને વિવિધતાની ઝલક મેળવી."

"બાંદીપુર ટાઇગર રિઝર્વની કેટલીક વધુ ઝલક."

"મુદુમલાઈ ટાઈગર રિઝર્વ ખાતે જાજરમાન હાથીઓ સાથે."

"બોમ્મી અને રઘુ સાથે અદ્ભુત બોમન અને બેલીને મળીને કેટલો આનંદ થયો."

 

 

 

 

The Prime Minister’s Office tweeted:

“PM Narendra Modi is on the way to the Bandipur and Mudumalai Tiger Reserves.”

 

  • Vijay lohani April 14, 2023

    पवन तनय बल पवन समाना। बुधि बिबेक बिग्यान निधाना।।
  • Tribhuwan Kumar Tiwari April 14, 2023

    वंदेमातरम् सादर प्रणाम सर
  • Vinay Jaiswal April 12, 2023

    जय हो नमों नमों
  • Ramamurthy Avasarala April 11, 2023

    Looking like a tiger sir Jaiho BJP Jaiho Modiji
  • lata gawande April 11, 2023

    जल, जमीन, जंगल यही तो हमारी असली संपत्ती हैं,,,, धन्यवाद मोदीजी...🙏
  • anita gurav April 10, 2023

    great picture sar
  • વીભાભાઈ ડવ April 10, 2023

    Jay ho
  • shubhendu Kumar Deo April 10, 2023

    Real Tiger
  • Anil Dhirenkar April 10, 2023

    Jay ho modi ji
  • Pankaj Tiwari April 10, 2023

    भारतीय जनता पार्टी जिंदाबाद आदरणीय भाई नरेंद्र मोदी जिंदाबाद
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India is taking the nuclear energy leap

Media Coverage

India is taking the nuclear energy leap
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 31 માર્ચ 2025
March 31, 2025

“Mann Ki Baat” – PM Modi Encouraging Citizens to be Environmental Conscious

Appreciation for India’s Connectivity under the Leadership of PM Modi