Quoteફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફના પ્રયાસોને વધારવા માટે, પ્રધાનમંત્રી ઉનામાં બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ કરશે
Quoteપ્રધાનમંત્રી શ્રી IIIT ઉના રાષ્ટ્રને સમર્પિત કરશે - તેનો શિલાન્યાસ પ્રધાનમંત્રી દ્વારા 2017માં કરવામાં આવ્યો હતો
Quoteપ્રધાનમંત્રી શ્રી ઉના હિમાચલથી નવી દિલ્હી સુધી વંદે ભારત એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપશે
Quoteચમ્બામાં પીએમ બે હાઇડ્રોપાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે
Quote​​​​​​​પ્રધાનમંત્રી હિમાચલ પ્રદેશમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY)-III પણ લોન્ચ કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13મી ઓક્ટોબરે હિમાચલ પ્રદેશની મુલાકાત લેશે. ઉનામાં પ્રધાનમંત્રી ઉના હિમાચલ રેલ્વે સ્ટેશનથી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. ત્યારબાદ, એક જાહેર સમારંભમાં, પ્રધાનમંત્રી IIIT ઉનાને રાષ્ટ્રને સમર્પિત કરશે અને ઉનામાં બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ કરશે. તે પછી, ચંબા ખાતે જાહેર સમારંભમાં, પ્રધાનમંશ્રી બે હાઇડ્રોપાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને હિમાચલ પ્રદેશમાં પ્રધાનમંત્રી ગ્રામ સડકા યોજના (PMGSY)-IIIનું લોકાર્પણ કરશે.

ઉનામાં પ્રધાનમંત્રી

આત્મનિર્ભર ભારત માટે પ્રધાનમંત્રીના સ્પષ્ટ આહવાનથી સરકારની વિવિધ નવી પહેલોના સમર્થન દ્વારા દેશ બહુવિધ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતાની પ્રાપ્તિ તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. આવું જ એક મુખ્ય ક્ષેત્ર ફાર્માસ્યુટિકલ્સ છે, અને આ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા લાવવા માટે, પ્રધાનમંત્રી ઉના જિલ્લાના હરોલી ખાતે બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ કરશે, જે રૂ. 1900 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવશે. આ પાર્ક API આયાત પર નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. આશરે રૂ. 10,000 કરોડ નું રોકાણ આકર્ષવાની અપેક્ષા છે અને 20,000થી વધુ લોકોને રોજગાર પ્રદાન કરશે. તે પ્રદેશમાં આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ આપશે.

પ્રધાનમંત્રી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IIIT) ઉનાને રાષ્ટ્રને સમર્પિત કરશે. 2017માં પ્રધાનમંત્રી દ્વારા તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. હાલમાં આ સંસ્થામાં 530થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી નવી વંદે ભારત એક્સપ્રેસના ઉદઘાટનને પણ લીલી ઝંડી આપશે. અંબ અંદૌરાથી નવી દિલ્હી સુધી દોડતી, તે દેશમાં રજૂ થનારી ચોથી વંદે ભારત ટ્રેન હશે અને તે પહેલાની સરખામણીમાં અદ્યતન સંસ્કરણ છે, જે ઘણી હળવી અને ટૂંકા ગાળામાં વધુ ઝડપે પહોંચવામાં સક્ષમ છે. તે માત્ર 52 સેકન્ડમાં 100 કિમી/કલાકની ઝડપ પકડી લે છે. ટ્રેન શરૂ થવાથી પ્રદેશમાં પ્રવાસનને વેગ મળશે અને મુસાફરીનો આરામદાયક અને ઝડપી મોડ પ્રદાન કરવામાં મદદ મળશે.

ચંબામાં પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી બે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ - 48 મેગાવોટ ચાંજુ-III હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અને 30 મેગાવોટ દેવથલ ચાંજુ હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ બંને પ્રોજેક્ટ્સ વાર્ષિક 270 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે અને હિમાચલ પ્રદેશને આ પ્રોજેક્ટ્સમાંથી આશરે રૂ. 110 કરોડની વાર્ષિક આવક મળવાની અપેક્ષા છે.

પ્રધાનમંત્રી હિમાચલ પ્રદેશમાં રાજ્યમાં લગભગ 3125 કિલોમીટરના રસ્તાઓના અપગ્રેડેશન માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY)-III પણ શરૂ કરશે.  રાજ્યના 15 સરહદી અને છેવાડાના બ્લોકમાં 440 કિલોમીટરના રસ્તાઓના અપગ્રેડેશન માટે આ તબક્કા હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા વધુ રૂ. 420 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

 

 

  • Reena chaurasia August 28, 2024

    भाजपा
  • Reena chaurasia August 28, 2024

    बीजेपी
  • अनन्त राम मिश्र October 16, 2022

    जय श्रीराम
  • shashikant gupta October 14, 2022

    सेवा ही संगठन है 🙏💐🚩🌹 सबका साथ सबका विश्वास,🌹🙏💐 प्रणाम भाई साहब 🚩🌹 जय माता दी 🙏🚩🙏🚩 जय सीताराम 🙏💐🚩🚩 शशीकांत गुप्ता (जिला अध्यक्ष) जय भारत मंच कानपुर उत्तर वार्ड–(104) #satydevpachori #myyogiadityanath #AmitShah #RSSorg #NarendraModi #JPNaddaji #upBJP #bjp4up2022 #UPCMYogiAdityanath #BJP4UP #bhupendrachoudhary #SubratPathak #BhupendraSinghChaudhary
  • Rameshwar Dayal Verma October 14, 2022

    Sir Excellent Nationbuilding Working to the fullest capacity.🙏🙏🌹
  • Bharat mathagi ki Jai vanthay matharam jai shree ram Jay BJP Jai Hind October 13, 2022

    Namo Namo modiji 9
  • BK PATHAK October 13, 2022

    आदरणीय प्रधानमंत्री जी आपसे और गृहमंत्री जी आपसे निवेदन है कि आदरणीय संचार मंत्री जी को बहुत बहुत आभार कर्मचारी 2017से वेतन आयोग नहीं मिल रहा है कर्मचारी निराश हैं इसलिए आपसे निवेदन है कि हमारे कर्मचारियों दुखी हैं आपसे आशा है कि करमचारी को वेतन आयोग को गठित किया जाएगा अधिकारियों को वेतन आयोग गठित किया गया है कर्मचारी को वेतन आयोग गठित नहीं किया है कर्मचारी से भारत सरकार भेदभाव किया जाता रहा इसलिए आपसे निवेदन है कि हमारे कर्मचारियों को केंद्रीय कर्मचारी से लेकर आज तक हमारे इतिहास में पहली बार किसी सरकार ने किया है आपसे आग्रह है कि हमारे कर्मचारियों को सैलरी को लेकर चलना चाहिए केंद्रीय कर्मचारी विरोधी सरकार है जहां सरकारी काम होता है बीएसएनएल कर्मचारी कोई पुरा मेहनत से काम होता है बीएसएनएल कर्मचारी बहुत दुखी हुए और अधिकारियों को लूटने वाले गिरोह को फोकस करके मोदी जी आपसे निवेदन है और आशा करते जय श्री राम
  • अनन्त राम मिश्र October 13, 2022

    यशस्वी प्रधानमंत्री मा नरेन्द्र भाई मोदी जी का हार्दिक अभिनन्दन
  • Vunnava Lalitha October 13, 2022

    डाक सप्ताह
  • Venkatesapalani Thangavelu October 13, 2022

    Wow Wonderful Mr.PM Shri Narendra Modi Ji, day by day your national governance pacing up in great deliverables to people of India, specific to their region. Himachal Pradesh State people are in wonder bliss in experiencing greater developmental projects in several Industry Domains - India salutes you Ji
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India Surpasses 1 Million EV Sales Milestone in FY 2024-25

Media Coverage

India Surpasses 1 Million EV Sales Milestone in FY 2024-25
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM highlights the release of iStamp depicting Ramakien mural paintings by Thai Government
April 03, 2025

The Prime Minister Shri Narendra Modi highlighted the release of iStamp depicting Ramakien mural paintings by Thai Government.

The Prime Minister’s Office handle on X posted:

“During PM @narendramodi's visit, the Thai Government released an iStamp depicting Ramakien mural paintings that were painted during the reign of King Rama I.”