Quoteપીએમ ચંદ્રયાન-3 મિશનમાં સામેલ ઈસરોના વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26મી ઓગસ્ટના રોજ સવારે 7:15 વાગ્યે બેંગલુરુમાં ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC)ની મુલાકાત લેશે. દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની મુલાકાતેથી પરત ફર્યા બાદ તેઓ તરત જ બેંગલુરુ પહોંચશે.

પ્રધાનમંત્રી શ્રી ચંદ્રયાન-3 મિશનમાં સામેલ ઈસરોના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરશે અને વાતચીત કરશે. તેમને ચંદ્રયાન-3 મિશનના તારણો અને પ્રગતિ વિશે પણ માહિતી આપવામાં આવશે.

 

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
The Modi Doctrine: India’s New Security Paradigm

Media Coverage

The Modi Doctrine: India’s New Security Paradigm
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 9 મે 2025
May 09, 2025

India’s Strength and Confidence Continues to Grow Unabated with PM Modi at the Helm