Quoteમુખ્ય વિષયઃ લોકો, અર્થતંત્ર અને નવીનતામાં રોકાણ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 માર્ચનાં રોજ બપોરે 1:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે રોજગાર પર બજેટ પછીનાં વેબિનારમાં સહભાગી થશે. વેબિનારના મુખ્ય વિષયોમાં લોકો, અર્થતંત્ર અને નવીનતામાં રોકાણ સામેલ છે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.

રોજગાર નિર્માણ એ સરકારના મુખ્ય કેન્દ્રિત ક્ષેત્રોમાંનું એક છે. પ્રધાનમંત્રીનાં વિઝનથી પ્રેરિત થઈને સરકારે રોજગારીમાં વૃદ્ધિને પ્રોત્સાહન આપવા અને રોજગારીની વધારે તકો ઊભી કરવા માટે વિવિધ પગલાં લીધાં છે. આ વેબિનાર સરકાર, ઉદ્યોગો, શૈક્ષણિક સંસ્થાઓ અને નાગરિકો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપશે, જેથી બજેટની પરિવર્તનકારી જાહેરાતોને અસરકારક પરિણામોમાં પરિવર્તિત કરવામાં મદદ મળી શકે. નાગરિકોને સશક્ત બનાવવા, અર્થતંત્રને મજબૂત કરવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે આ વિચાર-વિમર્શનો ઉદ્દેશ સ્થાયી અને સર્વસમાવેશક વૃદ્ધિનો માર્ગ મોકળો કરવાનો રહેશે. ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં નેતૃત્વ; અને કુશળ, તંદુરસ્ત કાર્યબળ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનાં લક્ષ્યાંકને સાકાર કરવા માટે કામ કરશે.

 

 

  • ram Sagar pandey March 26, 2025

    🌹🌹🙏🙏🌹🌹🌹🙏🏻🌹जय श्रीराम🙏💐🌹🌹🌹🙏🙏🌹🌹जय माँ विन्ध्यवासिनी👏🌹💐ॐनमः शिवाय 🙏🌹🙏जय कामतानाथ की 🙏🌹🙏🌹🌹🙏🙏🌹🌹जय श्रीकृष्णा राधे राधे 🌹🙏🏻🌹जय माता दी 🚩🙏🙏🌹🌹🙏🙏🌹🌹🌹🙏🏻🌹जय श्रीराम🙏💐🌹🌹🌹🙏🙏🌹🌹
  • கார்த்திக் March 22, 2025

    Jai Shree Ram🌺Jai Shree Ram🌺Jai Shree Ram🌺Jai Shree Ram🌺Jai Shree Ram🌺Jai Shree Ram🌺Jai Shree Ram🌺Jai Shree Ram🌺Jai Shree Ram🌺Jai Shree Ram🌺Jai Shree Ram🌺Jai Shree Ram🌺
  • Devdatta Bhagwan Hatkar March 22, 2025

    नमो नमो
  • Jitendra Kumar March 22, 2025

    🙏🇮🇳
  • Hiraballabh Nailwal March 22, 2025

    Jay bhumiya Dev
  • Hiraballabh Nailwal March 22, 2025

    Jay student
  • Hiraballabh Nailwal March 22, 2025

    Jay Yamuna Maiya ki
  • Hiraballabh Nailwal March 22, 2025

    Jay Ganga Maiya
  • Hiraballabh Nailwal March 22, 2025

    Jay Nanda Devi
  • Hiraballabh Nailwal March 22, 2025

    Jay Maiya ki
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'Operation Brahma': First Responder India Ships Medicines, Food To Earthquake-Hit Myanmar

Media Coverage

'Operation Brahma': First Responder India Ships Medicines, Food To Earthquake-Hit Myanmar
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 30 માર્ચ 2025
March 30, 2025

Citizens Appreciate Economic Surge: India Soars with PM Modi’s Leadership