Quoteભારત પ્રથમ વખત ચેસ ઓલિમ્પિયાડનું આયોજન કરશે
Quoteચેસ ઓલિમ્પિયાડમાં પ્રથમ વખત ઓલિમ્પિક શૈલીની ટોર્ચ રિલે રજૂ કરવામાં આવી
Quoteચેસ ઓલિમ્પિયાડની તમામ ભાવિ મશાલ રિલે ભારતથી શરૂ થશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19મી જૂનના રોજ સાંજે 5 વાગ્યે ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે 44મી ચેસ ઓલિમ્પિયાડ માટે ઐતિહાસિક મશાલ રિલેનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.

આ વર્ષે, પ્રથમ વખત, આંતરરાષ્ટ્રીય ચેસ બોડી, FIDE એ ચેસ ઓલિમ્પિયાડ ટોર્ચની સ્થાપના કરી છે જે ઓલિમ્પિક પરંપરાનો એક ભાગ છે, પરંતુ ચેસ ઓલિમ્પિયાડમાં ક્યારેય કરવામાં આવી ન હતી. ભારત ચેસ ઓલિમ્પિયાડ ટોર્ચ રિલે ધરાવનાર પ્રથમ દેશ બનશે. નોંધનીય છે કે, ચેસના ભારતીય મૂળને વધુ ઊંચાઈએ લઈ જતા, ચેસ ઓલિમ્પિયાડ માટે ટોર્ચ રિલેની આ પરંપરા હવેથી હંમેશા ભારતમાં શરૂ થશે અને યજમાન દેશમાં પહોંચતા પહેલા તમામ ખંડોમાં પ્રવાસ કરશે.

FIDE પ્રમુખ આર્કાડી ડ્વોરકોવિચ પ્રધાનમંત્રીને મશાલ સોંપશે, જે બદલામાં તેને ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદને સોંપશે. ત્યારપછી આ મશાલને ચેન્નાઈ નજીક મહાબલીપુરમ ખાતે અંતિમ પરાકાષ્ઠા પહેલા 40 દિવસના ગાળામાં 75 શહેરોમાં લઈ જવામાં આવશે. દરેક સ્થળે રાજ્યના ચેસ ગ્રાન્ડમાસ્ટરને મશાલ મળશે.

44મી ચેસ ઓલિમ્પિયાડ 28મી જુલાઈથી 10મી ઓગસ્ટ, 2022 દરમિયાન ચેન્નાઈમાં યોજાશે. 1927થી આયોજિત આ પ્રતિષ્ઠિત સ્પર્ધા ભારતમાં અને 30 વર્ષ પછી એશિયામાં પ્રથમ વખત યોજાઈ રહી છે. 189 દેશો ભાગ લઈ રહ્યા છે, આ કોઈપણ ચેસ ઓલિમ્પિયાડમાં સૌથી મોટી ભાગીદારી હશે.

 

  • krishangopal sharma Bjp January 26, 2025

    नमो नमो 🙏 जय भाजपा🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • krishangopal sharma Bjp January 26, 2025

    नमो नमो 🙏 जय भाजपा🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
  • krishangopal sharma Bjp January 26, 2025

    नमो नमो 🙏 जय भाजपा🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • krishangopal sharma Bjp January 26, 2025

    नमो नमो 🙏 जय भाजपा🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
  • krishangopal sharma Bjp January 26, 2025

    नमो नमो 🙏 जय भाजपा🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • Mahendra singh Solanki Loksabha Sansad Dewas Shajapur mp October 30, 2023

    Jay shree Ram
  • Tushar Das February 06, 2023

    Congratulation for organizing a wonderful event for India
  • Tushar Das February 06, 2023

    Congratulation for organizing a wonderful event for India
  • Manda krishna BJP Telangana Mahabubabad District mahabubabad September 13, 2022

    ✍️🙏🏻✍️🙏🏻
  • Chowkidar Margang Tapo August 03, 2022

    Jai jai jai shree ram Jai BJP
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Indian banks outperform global peers in digital transition, daily services

Media Coverage

Indian banks outperform global peers in digital transition, daily services
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 એપ્રિલ 2025
April 24, 2025

Citizens Appreciate PM Modi's Leadership: Driving India's Growth and Innovation