પ્રધાનમંત્રી જેઓ આજે પશ્ચિમ બંગાળની મુલાકાત લેવાના હતા, તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પશ્ચિમ બંગાળમાં નિર્ધારિત કાર્યક્રમોમાં જોડાશે.

પ્રધાનમંત્રી કાર્યાલયે એક ટ્વીટમાં કહ્યું:

"PM @narendramodi વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પશ્ચિમ બંગાળમાં આજના નિર્ધારિત કાર્યક્રમોમાં જોડાશે. આ કાર્યક્રમોમાં કનેક્ટિવિટી સંબંધિત ચાવીરૂપ પ્રોજેક્ટ્સ અને નેશનલ ગંગા કાઉન્સિલની બેઠકનો સમાવેશ થાય છે."

પ્રધાનમંત્રીના માતાનું આજે વહેલી સવારે અમદાવાદમાં નિધન થયું હતું.

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Over 88% Trust PM Modi On National Security Matters After Op Sindoor: News18 Survey

Media Coverage

Over 88% Trust PM Modi On National Security Matters After Op Sindoor: News18 Survey
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 8 જૂન 2025
June 08, 2025

PM Modi’s Vision of Women-led Development – Transforming Women into Nation Builders