પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 એપ્રિલ, 2022ના રોજ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે આયોજિત 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના તેમના માતા-પિતા અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરશે. તેઓ તણાવ મુક્ત પરીક્ષાઓ વિશે વાત કરશે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"ચાલો ફરી એકવાર તણાવમુક્ત પરીક્ષાઓની વાત કરીએ! ગતિશીલ #ExamWarriors, તેમના માતા-પિતા અને શિક્ષકોને 1લી એપ્રિલે આ વર્ષની પરીક્ષા પે ચર્ચામાં જોડાવા માટે આહ્વાન કરીએ છીએ."
Let’s talk stress free exams yet again! Calling upon the dynamic #ExamWarriors, their parents and teachers to join this year’s Pariksha Pe Charcha on the 1st of April. pic.twitter.com/JKilmHbXR3
— Narendra Modi (@narendramodi) March 26, 2022
Pariksha Pe Charcha is interactive, light hearted and gives us all the opportunity to talk about different aspects of exams, studies, life and more… pic.twitter.com/fkXVRY7GNB
— Narendra Modi (@narendramodi) March 26, 2022