Quoteભારત 12 થી 14 ડિસેમ્બર, 2023 સુધી નવી દિલ્હીમાં ભારત મંડપમમાં ત્રણ દિવસીય વાર્ષિક જીપીએઆઈ શિખર સંમેલનનું આયોજન કરી રહ્યું છે
Quoteજીપીએઆઈ 29 સભ્ય દેશો સાથે એક બહુ-હિતધારક પહેલ છે, જે એઆઈ-સંબંધિત પ્રાથમિકતાઓ પર અત્યાધુનિક સંશોધન અને લાગુ પ્રવૃત્તિઓને ટેકો આપે છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 ડિસેમ્બર, 2023ના રોજ સાંજે પાંચ વાગ્યે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ગ્લોબલ પાર્ટનરશીપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (જીપીએઆઈ) સમિટનું ઉદઘાટન કરશે.

જીપીએઆઈ 29 સભ્ય દેશો સાથે એક બહુ-હિતધારક પહેલ છે, જેનો ઉદ્દેશ એઆઈ-સંબંધિત પ્રાથમિકતાઓ પર અત્યાધુનિક સંશોધન અને લાગુ પ્રવૃત્તિઓને ટેકો આપીને એઆઈ પર થિયરી અને પ્રેક્ટિસ વચ્ચેના અંતરને દૂર કરવાનો છે. ભારત ૨૦૨૪માં જી.પી.એ.આઈ.ની મુખ્ય અધ્યક્ષતા છે. વર્ષ 2020માં જીપીએઆઈના સ્થાપક સભ્યોમાંના એક તરીકે, જીપીએઆઈના વર્તમાન આગામી સપોર્ટ ચેરમેન અને 2024માં જીપીએઆઈ માટે લીડ ચેર તરીકે, ભારત 12 થી 14 ડિસેમ્બર, 2023 સુધી વાર્ષિક જીપીએઆઈ સમિટનું આયોજન કરી રહ્યું છે.

એઆઇ અને વૈશ્વિક સ્વાસ્થ્ય, શિક્ષણ અને કૌશલ્ય, એઆઇ અને ડેટા ગવર્નન્સ તથા એમએલ વર્કશોપ જેવા વિવિધ વિષયો પર વિવિધ સત્રોનું આ સમિટ દરમિયાન આયોજન કરવામાં આવશે. સમિટના અન્ય આકર્ષણોમાં રિસર્ચ સિમ્પોઝિયમ, એઆઇ ગેમચેન્જર્સ એવોર્ડ અને ઇન્ડિયા એઆઇ એક્સ્પોનો સમાવેશ થાય છે.

આ સમિટમાં સમગ્ર દેશમાંથી 50થી વધુ જીપીએઆઈ નિષ્ણાતો અને 150થી વધુ વક્તાઓ ભાગ લેશે.  આ ઉપરાંત દુનિયાભરના ટોચના એઆઇ ગેમચેન્જર્સ ઇન્ટેલ, રિલાયન્સ જિયો, ગૂગલ, મેટા, એડબલ્યુએસ, યોટા, નેટવેબ, પેટીએમ, માઇક્રોસોફ્ટ, માસ્ટરકાર્ડ, એનઆઇસી, એસટીપીઆઇ, ઇમર્સ, જિયો હેપ્ટિક, ભશિની વગેરે સહિત વિવિધ ઇવેન્ટ્સમાં ભાગ લેશે. આ ઉપરાંત, જે વિદ્યાર્થીઓ યુવીએટી એઆઈ પહેલ અને સ્ટાર્ટ-અપ્સ હેઠળ વિજેતા છે, તેઓ પણ તેમના એઆઈ મોડેલો અને સોલ્યુશન્સ પ્રદર્શિત કરશે.

 

  • Jitendra Kumar March 28, 2025

    🙏🇮🇳
  • Jitender Kumar BJP Haryana Gurgaon MP January 25, 2025

    Now ask me why JIO group is 320 They don't know how to give service's for coming National leader
  • Dhuman Singh Kirmach January 14, 2025

    jai shri ram
  • Sunil Kumar yadav January 10, 2025

    Jay
  • Varun tiwari January 09, 2025

    जय हिंद सर जी 🙏💐
  • Brijesh varshney January 08, 2025

    🎈🎈हर हर महादेव 🎈🎈 🌹🌹🌹🌹🌹🌹🌹🌹
  • vijaykumar shivmurtayya hallurmath January 07, 2025

    namo namo, jay hind🌷🌷🌷🌷🌷🌷🌷
  • Jitender Kumar Haryana BJP State President August 18, 2024

    Why JIO service is not giving me postpaid service. why anyone can call on behalf me on this prepaid number. Prime Minister knows what is difference in prepaid and postpaid. do they think I am 420 .
  • Jitender Kumar Haryana BJP State President June 28, 2024

    🇮🇳🙏
  • Jitender Kumar Haryana BJP State President June 28, 2024

    🙏🇮🇳
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Over 3.3 crore candidates trained under NSDC and PMKVY schemes in 10 years: Govt

Media Coverage

Over 3.3 crore candidates trained under NSDC and PMKVY schemes in 10 years: Govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 22 જુલાઈ 2025
July 22, 2025

Citizens Appreciate Inclusive Development How PM Modi is Empowering Every Indian