સત્રની થીમ છે "બદલાતા વાતાવરણમાં સ્થાનિક સ્થિતિસ્થાપકતા બનાવવી"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 માર્ચ, 2023ના રોજ સાંજે 4:30 વાગ્યે વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે નેશનલ પ્લેટફોર્મ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (એનપીડીઆરઆર)ના ત્રીજા સત્રનું ઉદ્ઘાટન કરશે. આ પ્લેટફોર્મના ત્રીજા સત્રની મુખ્ય થીમ એ છે કે "બદલાતા વાતાવરણમાં સ્થાનિક સ્થિતિસ્થાપકતા બનાવવી".

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કારના વિજેતાઓને સન્માનિત કરશે. 2023 પુરસ્કારના વિજેતા ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ઓએસડીએમએ) અને લંગલેઈ ફાયર સ્ટેશન, મિઝોરમ છે. પ્રધાનમંત્રી આપત્તિ જોખમ ઘટાડવાના ક્ષેત્રમાં નવીન વિચારો અને પહેલ, સાધનો અને તકનીકીઓ પ્રદર્શિત કરવાના પ્રદર્શનનું ઉદઘાટન કરશે.

એનપીડીઆરઆર એ એક મલ્ટિ-સ્ટેકહોલ્ડર પ્લેટફોર્મ છે જે ભારત સરકાર દ્વારા સંવાદ, અનુભવો, મંતવ્યો, વિચારો, ક્રિયાલક્ષી સંશોધનને વહેંચવા અને આપત્તિ જોખમ ઘટાડવાના ક્ષેત્રમાં તકોનું અન્વેષણ કરવા માટે બનાવવામાં આવે છે.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
‘Force multiplier’, PM Modi hails Union Budget 2025, says ‘will fulfill dreams of 140 crore Indians’

Media Coverage

‘Force multiplier’, PM Modi hails Union Budget 2025, says ‘will fulfill dreams of 140 crore Indians’
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets everyone on Basant Panchami and Saraswati Puja
February 02, 2025

The Prime Minister Shri Narendra Modi greeted everyone today on the occasion of Basant Panchami and Saraswati Puja.

In a post on X, he wrote:

“सभी देशवासियों को बसंत पंचमी और सरस्वती पूजा की बहुत-बहुत शुभकामनाएं।

Best wishes on the auspicious occasions of Basant Panchami and Saraswati Puja.”