પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોતિહારી ખાતે સ્વચ્છાગ્રહીઓની રાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું. ચંપારણમાં મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલ સત્યાગ્રહ ચળવળની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ અનેક મહત્વનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કર્યું. જળ પુરવઠા અને સ્વચ્છતા ક્ષેત્રમાં તેમણે મોતીઝીલ પરિયોજના, બેત્તીયાહ નગર પરિષદ જલ પુરવઠા યોજના અને ચાર ગંગા પ્રકલ્પો જેવા કે સઈદપુર સીવેજ નેટવર્ક, પટના; પહાડી સીવેજ નેટવર્ક, ઝોન 4, પટના; પહાડી સીવેજ નેટવર્ક, ઝોન 5, પટના તથા પહાડી એસટીપી પરિયોજનાનું શિલારોપણ દર્શાવતી તકતીઓનું અનાવરણ પણ કર્યું હતું.
રેલવે ક્ષેત્રમાં પ્રધાનમંત્રીએ મુઝફ્ફરપુર અને સગૌલી તથા સગૌલી અને વાલ્મીકીનગર વચ્ચેની રેલવે લાઈનોને બમણી કરવા માટે શિલાન્યાસ પણ કર્યો. તેમણે માધેપુરા ઇલેક્ટ્રિક લોકોમોટીવ ફેક્ટરીના પ્રથમ તબક્કાને રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. વીડિયો લિંકના માધ્યમથી તેમણે સૌપ્રથમ 12000 એચપી ફ્રેઇટ ઇલેક્ટ્રિક લોકોમોટીવ અને ચંપારણ હમસફર એક્સપ્રેસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ ઔરંગાબાદ બિહાર ઝારખંડ સરહદી વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-2 ના રોડ લેન માટે, મોતિહારી ખાતે પેટ્રોલિયમ ઓઈલ લ્યુબ અને ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લીમીટેડના એલપીજી ટર્મિનલ તથા સગૌલી ખાતે એચપીસીએલના એલપીજી પ્લાન્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો.
તેમણે વિજેતા સ્વચ્છાગ્રહીઓને પુરસ્કાર પણ એનાયત કર્યા.
આ પ્રસંગે એક ઉત્સાહી જન મેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આજે મોતિહારીનું વાતાવરણ એવા જ જન આંદોલનના જુસ્સાથી ભરેલું છે જેવું આજથી એક સદી અગાઉ ચંપારણ સત્યાગ્રહ વખતે હતું.
તેમણે વધુમાં કહ્યું કે સત્યાગ્રહથી સ્વછાગ્રહની આ યાત્રામાં બિહારના લોકોએ તેમની નેતૃત્વ કરવાની શક્તિનું પ્રદર્શન કર્યું છે. તેમણે છેલ્લા એક અઠવાડિયામાં બિહારમાં શૌચાલય નિર્માણમાં થયેલ ઉલ્લેખનીય પ્રગતિની પણ નોંધ લીધી હતી. આ માટે તેમણે રાજ્યના લોકો અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની પ્રસંશા કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભલે તે સ્વચ્છ ભારત અભિયાન હોય, કે ભ્રષ્ટાચાર વિરૂદ્ધની લડાઈ હોય કે પછી નાગરિક સુવિધાનો વિકાસ હોય, કેન્દ્ર સરકાર હંમેશા રાજ્ય સરકારની સાથે ખભે ખભો મિલાવીને કામ કરી રહી છે. તેમણે કહ્યું કે આજના દિવસે જાહેર કરવામાં આવેલા 6600 કરોડ રૂપિયાની કિંમતના પ્રકલ્પો પ્રદેશ અને રાજ્યના વિકાસમાં મહત્વનો ફાળો આપશે. તેમણે મોતીઝીલના નવનિર્માણ માટેની પરિયોજનાનો પણ ઉલ્લેખ કર્યો કે, જેને તેમણે મોતિહારીના ઈતિહાસના એક ભાગ તરીકે દર્શાવ્યો હતો. તેમણે નોંધ્યું કે, કચરાનું ગંદુ પાણી ગંગા નદીમાં પ્રવેશતું અટકાવવા માટે 3000 કરોડ રૂપિયાથી વધુની કિંમતની 11 પરિયોજનાઓ અત્યાર સુધીમાં મંજુર કરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે બિહાર રાજ્યમાં ઉજ્જવલા યોજના અંતર્ગત આશરે 50 લાખ મહિલાઓ એલપીજીના જોડાણથી લાભાન્વિત થઇ છે.
આ સંદર્ભમાં તેમણે આજે જાહેર કરવામાં આવેલી એલપીજી અને પેટ્રોલિયમ પરિયોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજે જાહેર કરવામાં આવેલ પરિયોજનાઓ પૂર્વ ભારતને ભારતના વિકાસ એન્જીન તરીકે વિકસિત કરવાના વ્યાપક લક્ષ્યનો એક ભાગ છે. તેમણે આજે જાહેર કરવામાં આવેલ માર્ગ અને રેલવે પ્રકલ્પોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે માધેપુરા ઇલેક્ટ્રિક લોકોમોટીવ ફેક્ટરીનું મેક ઇન ઇન્ડિયાના મુખ્ય ઉદાહરણ અને પ્રદેશમાં રોજગારીના સ્રોત તરીકે વર્ણન કર્યું. તેમણે કહ્યું કે 12000 એચપી એન્જીન જેમાંનું સૌપ્રથમ આજે બહાર પાડવામાં આવ્યું છે તે માલવાહક ટ્રેનોની ઝડપને વધારવામાં ઉલ્લેખનીય સહાયતા કરશે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ માટેનું કાર્ય કે જે સૌપ્રથમ 2007માં મંજુર કરવામાં આવ્યું હતું તે ત્રણ વર્ષ પહેલા શરૂ થયું હતું અને તેનો પ્રથમ તબક્કો હાલ પૂરો થઇ ગયો છે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર લોકોની મદદથી તેના તમામ લક્ષ્યાંકો અને પ્રતિજ્ઞાઓને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
સ્વચ્છતામાં પ્રાપ્ત કરેલી સિદ્ધિ અંગે બોલતા પ્રધાનમંત્રીએ નોંધ્યું કે સ્વચ્છતાનો વ્યાપ 2014માં 40 ટકા હતો તે આજે વિસ્તૃત બનીને 80 ટકા સુધી પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે શૌચાલયોનું નિર્માણ એ સામાજિક અસંતુલનનો અંત લાવી રહ્યું છે અને સામાજિક આર્થિક સશક્તિકરણ તથા સ્ત્રી સશક્તિકરણનું સાધન બની રહ્યું છે. તેમણે સ્વચ્છ ભારત અભિયાનના વિશાળ જન આંદોલનની ઘટનાને 21 મી સદીમાં વિશ્વના કોઈપણ ખૂણામાં ઘટેલી ઘટના કરતા સર્વશ્રેષ્ઠ ગણાવી હતી.
પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સ્વચ્છતા માટેની પ્રતિજ્ઞા એ સ્વચ્છ અને સમૃદ્ધ ભારતનો એક નવો અધ્યાય લખશે.
जो लोग कहते हैं कि इतिहास खुद को दोहराता नहीं है, वो यहां आकर देख सकते हैं कि कैसे 100 वर्ष पहले का इतिहास, आज फिर साक्षात, हमारे सामने खड़ा हैचंपारण की इस पवित्र भूमि पर जनआंदोलन की ऐसी ही तस्वीर सौ वर्ष पहले दुनिया ने देखी थी, और आज एक बार फिर देख रही है: PM
— PMO India (@PMOIndia) April 10, 2018
सौ वर्ष पूर्व चंपारण में देशभर से लोग आए थे, गांधी जी के नेतृत्व में गली-गली जाकर काम किया था।सौ वर्ष बाद आज उसी भावना पर चलते हुए, देश के अलग-अलग हिस्सों के आए लोगों ने, यहां के उत्साही नौजवानों, स्वच्छाग्रहियों के साथ कंधे से कंधा मिलाकर काम किया है: PM
— PMO India (@PMOIndia) April 10, 2018Te
चलो चंपारण के नारे के साथ, हजारों स्वच्छाग्रही यहां जुटे हैं। आपके इस उत्साह, इस उमंग, इस ऊर्जा को, राष्ट्र निर्माण के प्रति आपकी आतुरता को, बिहार के लोगों की अभिलाषा को, मैं प्रणाम करता हूं, नमन करता हूं: PM
— PMO India (@PMOIndia) April 10, 2018
पिछले सौ वर्ष में भारत की 3 बड़ी कसौटियों के समय बिहार ने देश को रास्ता दिखाया है। जब देश गुलामी की जंजीरों में जकड़ा हुआ था, तो बिहार ने गांधी जी को महात्मा बना दिया, बापू बना दिया: PM
— PMO India (@PMOIndia) April 10, 2018
स्वतंत्रता के बाद जब करोड़ों किसानों के सामने भूमिहीनता का संकट आया, तो विनोबा जी ने भूदान आंदोलन शुरू किया। तीसरी बार, जब देश के लोकतंत्र पर संकट आया, तो जयप्रकाश जी उठ खड़े हुए और लोकतंत्र को बचा लिया: PM
— PMO India (@PMOIndia) April 10, 2018
मुझे बहुत गर्व है कि सत्याग्रह से स्वच्छाग्रह तक की इस यात्रा में बिहार के लोगों ने एक बार फिर अपनी नेतृत्व क्षमता को दिखाया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 10, 2018
Watch Live: https://t.co/wyGf7CCIt2
नीतीश जी और सुशील जी के नेतृत्व में बिहार ने जो कार्य बीते दिनों करके दिखाया है, उसने सभी का हौसला बढ़ा दिया है। बिहार एक मात्र ऐसा राज्य था, जहां स्वच्छता का दायरा 50% से कम था। लेकिन मुझे बताया गया कि एक हफ्ते के स्वच्छाग्रह अभियान के बाद बिहार ने इस बैरियर को तोड़ दिया: PM
— PMO India (@PMOIndia) April 10, 2018
पिछले एक हफ्ते में बिहार में 8 लाख 50 हजार से ज्यादा शौचालयों का निर्माण किया गया है। ये गति और प्रगति कम नहीं है। मैं बिहार के लोगों को, प्रत्येक स्वच्छाग्रही को और राज्य सरकार को इसके लिए बहुत-बहुत बधाई देता हूं: PM
— PMO India (@PMOIndia) April 10, 2018
आज जिन योजनाओं का शिलान्यास किया गया, उनमें मोतिहारी झील के जीर्णोधार का प्रोजेक्ट भी शामिल है। हमारा मोतिहारी शहर, जिस झील के नाम पर जाना जाता है, जो चंपारण के इतिहास का हिस्सा है, उसके पुनरुद्धार का कार्य आज से शुरु हो रहा है: PM
— PMO India (@PMOIndia) April 10, 2018
स्वच्छता का संबंध पानी से भी है। बेतिया को पीने के साफ पानी के लिए जूझना ना पड़े, इसके लिए अमृत योजना के तहत तकरीबन 100 करोड़ रुपए की लागत से वॉटर सप्लाई योजना का शिलान्यास किया है। इसका सीधा लाभ डेढ़ लाख से ज्यादा लोगों को मिलेगा: PM
— PMO India (@PMOIndia) April 10, 2018
घर या फैक्ट्री के गंदे पानी को गंगा में जाने से रोकने के लिए बिहार में अब तक 3 हजार करोड़ से ज्यादा के 11 प्रोजेक्ट की मंजूरी दी जा चुकी है। इस राशि से 1100 किलोमीटर से लंबी सीवेज लाइन बिछाने की योजना है: PM
— PMO India (@PMOIndia) April 10, 2018
गंगा तट के किनारे बने गांवों को प्राथमिकता के आधार पर खुले में शौच से मुक्त बनाया जा रहा है।
— PMO India (@PMOIndia) April 10, 2018
गंगा किनारे बसे गांवों में कचरे के प्रबंधन की योजनाएं लागू की जा रही हैं ताकि गांव का कचरा नदी में ना बहाया जाए। जल्द ही गंगा तट पूरी तरह खुले में शौच से मुक्त हो जाएगा: PM
स्वच्छ ईंधन पर जोर और उज्जवला योजना की सफलता की वजह से सिलेंडर की मांग भी बढ़ी है। चंपारण और आसपास के लोगों को गैस सिलेंडर की दिक्कत ना हो, इसके लिए मोतिहारी और सुगौली में LPG प्लांट लगाने के प्रोजेक्ट्स का आज शिलान्यास आज किया गया है: PM
— PMO India (@PMOIndia) April 10, 2018
आज लगभग 900 करोड़ रुपए के नेशनल हाईवे प्रोजेक्ट का शिलान्यास किया गया है। औरंगाबाद से चोरदहा का जो सेक्शन अभी 4 लेन का है, उसे 6 लेन बनाने का काम आज से शुरू हो रहा है। ये प्रोजेक्ट बिहार और झारखंड, दोनों राज्यों के लोगों को फायदा पहुंचा पहुंचाएगा: PM
— PMO India (@PMOIndia) April 10, 2018
चंपारण सत्याग्रह के सौ वर्ष के अवसर पर मुझे एक नई ट्रेन का शुभारंभ करने का भी अवसर मिला है। ये ट्रेन कटिहार से पुरानी दिल्ली तक चला करेगी। इसका नाम विशेष रूप से चंपारण हमसफर एक्सप्रेस रखा है। आधुनिक सुविधाओं से लैस ये ट्रेन, दिल्ली आने-जाने में आपके लिए बहुत मददगार साबित होगी: PM
— PMO India (@PMOIndia) April 10, 2018
आज मधेपुरा में इलेक्ट्रिक लोकोमोटिव फैक्ट्री के फेज वन का भी लोकार्पण किया गया है। ये फैक्ट्री दो कारणों से अहम है। एक तो ये मेक इन इंडिया का उत्तम उदाहरण है, और दूसरा, ये इस क्षेत्र में रोजगार का भी बड़ा माध्यम बन रही है: PM
— PMO India (@PMOIndia) April 10, 2018
एक और वजह है जिसकी वजह से मैं आपको इस प्रोजेक्ट के बारे में थोड़ा विस्तार से बताना चाहता हूं। इस प्रोजेक्ट को 2007 में मंजूरी दी गई थी। मंजूरी के बाद 8 साल तक इसकी फाइलों में पावर नहीं आ पाई। 3 साल पहले एनडीए सरकार ने इस पर काम शुरू करवाया और अब पहला फेज पूरा भी कर दिया है: PM
— PMO India (@PMOIndia) April 10, 2018
गांधी जी की इसी भावना को जीते हुए, सवा सौ करोड़ देशवासी मिशन मोड पर काम कर रहे हैं।
— PMO India (@PMOIndia) April 10, 2018
ये उनका स्वच्छाग्रह ही है कि 2014 में स्वच्छता का जो दायरा 40 प्रतिशत से भी कम था, वो अब बढ़कर 80 प्रतिशत से भी ज्यादा हो चुका है: PM
ये लोगों की इच्छाशक्ति ही है कि 4 अप्रैल, यानि पिछले एक हफ्ते में , जिस दौरान सत्याग्रह से स्वच्छाग्रह सप्ताह मनाया गया है, बिहार, यूपी, ओडिशा और जम्मू-कश्मीर में लगभग 26 लाख शौचालयों का निर्माण किया गया है: PM
— PMO India (@PMOIndia) April 10, 2018
स्वच्छ भारत अभियान ने देश की करोड़ों-करोड़ महिलाओं की जिंदगी जिस तरह बदली है, उससे आप भली-भांति परिचित हैं। एक शौचालय के निर्माण से महिला को सम्मान, सुरक्षा और स्वास्थ्य, तीनों मिल रहा है। मुझे बताया गया है कि अब तो बिहार में भी शौचालयों को ‘इज्जत घर’ कहकर बुलाया जाने लगा है: PM
— PMO India (@PMOIndia) April 10, 2018
गांधी जी ने यहां चंपारण में किसान, श्रमिक, शिक्षक, वकील, डॉक्टर-इंजीनियर सभी को एक ही पंक्ति में ला खड़ा किया था। स्वच्छाग्रही के नाते हमारा रोल भी वैसा ही होना चाहिए। स्वच्छता का ये संदेश समाज के हर व्यक्ति, हर तबके तक पहुंचे, ऐसी हमारी कोशिशें होनी चाहिए: PM
— PMO India (@PMOIndia) April 10, 2018