પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14મી જુલાઈના રોજ ફ્રાન્સના બેસ્ટિલ ડેની ઉજવણીમાં અતિથિ વિશેષ હશે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોને ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું.
"મારા મિત્ર @EmmanuelMacron તમારો આભાર! હું બેસ્ટિલ ડે અને તમારી અને ફ્રેન્ચ લોકો સાથે અમારી વ્યૂહાત્મક ભાગીદારીની ઉજવણી કરવા આતુર છું."
"Merci mon ami @EmmanuelMacron ! Je me réjouis de fêter le 14 juillet et notre partenariat stratégique avec toi et le peuple français."
Thank you my friend @EmmanuelMacron! I look forward to celebrating Bastille Day and our Strategic Partnership with you and the French people. https://t.co/iIvIa686wL
— Narendra Modi (@narendramodi) May 5, 2023
Merci mon ami @EmmanuelMacron ! Je me réjouis de fêter le 14 juillet et notre partenariat stratégique avec toi et le peuple français. https://t.co/iIvIa686wL
— Narendra Modi (@narendramodi) May 5, 2023