પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો ભાગ બનવા બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો આભાર માન્યો હતો.
તેઓ મેક્રોનની પોસ્ટનો જવાબ આપી રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતુઃ
"અમારા પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો ભાગ બનવા બદલ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનો આભાર. તમારી ઉપસ્થિતિ ભારત-ફ્રાન્સ સંબંધોને ખૂબ જ વેગ આપશે."
Thank you President @EmmanuelMacron for being a part of our Republic Day celebrations. Your presence will add great momentum to India-France ties. https://t.co/xeW5jYPS6d pic.twitter.com/nwii0HqA6o
— Narendra Modi (@narendramodi) January 26, 2024