The leaders discussed ways to further strengthen bilateral ties
PM congratulated PM De Croo on successful hosting of the First Nuclear Energy Summit
The two leaders exchanged views on regional and global issues of mutual interest

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેલ્જિયમના પ્રધાનમંત્રી શ્રી એલેક્ઝાન્ડર ડી ક્રૂ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

પીએમએ PM ડી ક્રૂને તાજેતરમાં બ્રસેલ્સ માં પ્રથમ ન્યુક્લિયર એનર્જી સમિટના સફળ આયોજન બદલ અભિનંદન આપ્યા.

બંને નેતાઓએ ભારત અને બેલ્જિયમ વચ્ચેના શ્રેષ્ઠ સંબંધોની સમીક્ષા કરી હતી. તેઓએ વેપાર, રોકાણ, સ્વચ્છ ટેક્નોલોજી, સેમિકન્ડક્ટર્સ, ફાર્માસ્યુટિકલ્સ, ગ્રીન હાઈડ્રોજન, આઈટી, સંરક્ષણ, બંદરો સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી.

બંને નેતાઓએ યુરોપિયન યુનિયનની કાઉન્સિલની ચાલી રહેલી બેલ્જિયન પ્રેસિડેન્સી હેઠળ ભારત - EU વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી.

તેઓએ પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર વિચારોની આપ-લે કરી. તેઓ પશ્ચિમ એશિયા ક્ષેત્ર અને રશિયા-યુક્રેન સંઘર્ષમાં શાંતિ અને સુરક્ષાની વહેલી પુનઃસ્થાપના માટે સહયોગ અને સમર્થન વધારવાની જરૂરિયાત પર સંમત થયા હતા.

બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi