Quoteનેતાઓએ ભારત-રશિયા વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના પગલાં અંગે ચર્ચા કરી .
Quoteપીએમએ તેમની યુક્રેનની મુલાકાતની આંતરદૃષ્ટિ શેર કરી અને રશિયા-યુક્રેન સંઘર્ષમાં આગળના માર્ગ તરીકે સંવાદ અને મુત્સદ્દીગીરીનો પુનરોચ્ચાર કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રશિયન ફેડરેશનના પ્રમુખ મહામહિમ વ્લાદિમીર પુટિન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

પીએમએ 22મી ભારત-રશિયા દ્વિપક્ષીય સમિટમાં ભાગ લેવા માટે ગયા મહિને રશિયાની તેમની સફળ મુલાકાતને યાદ કરી.

બંને નેતાઓએ સંખ્યાબંધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર પ્રગતિની સમીક્ષા કરી અને ભારત અને રશિયા વચ્ચે વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાનાં પગલાં અંગે ચર્ચા કરી.

તેઓએ પરસ્પર હિતના ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓની શ્રેણી પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું.

બંને નેતાઓએ રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ પર વિચાર વિનિમય કર્યો. પીએમએ તેમની તાજેતરની યુક્રેનની મુલાકાતની આંતરદૃષ્ટિ શેર કરી. તેમણે સંવાદ અને મુત્સદ્દીગીરી તેમજ સંઘર્ષના કાયમી અને શાંતિપૂર્ણ નિરાકરણને હાંસલ કરવા માટે તમામ હિતધારકો વચ્ચે નિષ્ઠાવાન અને વ્યવહારુ જોડાણના મહત્વ પર ભાર મૂક્યો હતો.

બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

 

  • Rampal Baisoya October 18, 2024

    🙏🙏
  • Harsh Ajmera October 14, 2024

    Love from hazaribagh 🙏🏻
  • Vivek Kumar Gupta October 13, 2024

    नमो ..🙏🙏🙏🙏🙏
  • Vivek Kumar Gupta October 13, 2024

    नमो .........................🙏🙏🙏🙏🙏
  • Aniket Malwankar October 08, 2024

    #NaMo
  • Lal Singh Chaudhary October 07, 2024

    बनी रहती है जिसकी हमेशा चाहत, कहते हैं हम उसे सफलता। दूआ ही नहीं पूरी चाहत है मेरी हमें प्राप्त हो तुम्हारी सफलता।। भारत भाग्य विधाता मोदी जी को जय श्री राम
  • Manish sharma October 04, 2024

    🇮🇳
  • Dheeraj Thakur September 29, 2024

    जय श्री राम ,
  • Dheeraj Thakur September 29, 2024

    जय श्री राम,
  • கார்த்திக் September 21, 2024

    🪷ஜெய் ஸ்ரீ ராம்🪷जय श्री राम🪷જય શ્રી રામ🪷 🪷ಜೈ ಶ್ರೀ ರಾಮ್🌸🪷జై శ్రీ రామ్🪷JaiShriRam🪷🌸 🪷জয় শ্ৰী ৰাম🪷ജയ് ശ്രീറാം🪷ଜୟ ଶ୍ରୀ ରାମ🪷🌸
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
In Mann Ki Baat, PM Stresses On Obesity, Urges People To Cut Oil Consumption

Media Coverage

In Mann Ki Baat, PM Stresses On Obesity, Urges People To Cut Oil Consumption
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 ફેબ્રુઆરી 2025
February 24, 2025

6 Years of PM Kisan Empowering Annadatas for Success

Citizens Appreciate PM Modi’s Effort to Ensure Viksit Bharat Driven by Technology, Innovation and Research