પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિજીના પુત્ર સાથે વાતચીત કરી હતી. તેમણે રાષ્ટ્રપતિની તબિયત અંગે જાણકારી મેળવી હતી અને તેઓ ઝડપથી સ્વસ્થ થાય એ માટે પ્રાર્થના કરી હતી.
PM @narendramodi spoke to Rashtrapati Ji's son. He enquired about the President's health and prayed for his well-being.
— PMO India (@PMOIndia) March 26, 2021