પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પાદહસ્તાસન અથવા હાથથી પગની મુદ્રા પર વિગતવાર વીડિયો ક્લિપ્સ શેર કરી, લોકોને આ આસનનો અભ્યાસ કરવાનો આગ્રહ કર્યો કારણ કે તે કરોડરજ્જુ માટે ફાયદાકારક છે તેમજ માસિક સ્રાવના દુખાવામાં રાહત આપે છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 10મી આવૃત્તિના ભાગરૂપે શેર કરવામાં આવેલી ક્લિપ્સમાં અંગ્રેજી અને હિન્દી બંનેમાં આસન કરવાના પગલાઓ વિશે વિસ્તૃતથી માહિતી આપવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"પાદહસ્તાસનના ઘણા ફાયદા છે...તેનો અભ્યાસ જરુરથી કરો."
"पादहस्तासन का नियमित अभ्यास कई तरह से फायदेमंद है…"
Padahastasana has several benefits…do practice it. pic.twitter.com/MdWEBWgObg
— Narendra Modi (@narendramodi) June 16, 2024
पादहस्तासन का नियमित अभ्यास कई तरह से फायदेमंद है… pic.twitter.com/gVhT4DW5q9
— Narendra Modi (@narendramodi) June 16, 2024