પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ત્રિકોણાસન અથવા ત્રિકોણ મુદ્રા પર એક વીડિયો ક્લિપ શેર કરી, જેમાં લોકોને શરીરના ઉપરના ભાગમાં સુધારો કરવા અને એકાગ્રતામાં માટે આ આસનનો અભ્યાસ કરવાનો આગ્રહ કર્યો.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 10મી આવૃત્તિના ભાગરૂપે શેર કરવામાં આવેલી આ ક્લિપ ઊભા રહીને યોગાસન કરવાનાં પગલાંઓનું પણ વિસ્તૃત વર્ણન કરાયું છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ખભા, પીઠ અને એકાગ્રતા સુધારવા માટે ત્રિકોણાસનનો અભ્યાસ કરો!"
"त्रिकोणासन का अभ्यास जहां पीठ और कंधे को मजबूती देता है, वहीं एकाग्रता बढ़ाने में भी यह काफी मददगार है।"
Practice Trikonasana for improved shoulders, back and improving concentration! pic.twitter.com/8UJlcQZJh1
— Narendra Modi (@narendramodi) June 14, 2024
त्रिकोणासन का अभ्यास जहां पीठ और कंधे को मजबूती देता है, वहीं एकाग्रता बढ़ाने में भी यह काफी मददगार है। pic.twitter.com/gEQxvKj7l3
— Narendra Modi (@narendramodi) June 14, 2024