પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તાડાસન અથવા તાડના વૃક્ષની મુદ્રા પર એક વીડિયો ક્લિપ પોસ્ટ કરી છે.
21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 10મી આવૃત્તિના ભાગરૂપે શેર કરવામાં આવેલી ક્લિપમાં, ઊભા રહીને આ આસન કરવાથી થતાં સ્વાસ્થ્ય લાભો અને આસન કરવાની રીત જણાવવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"તાડાસન શરીર માટે શ્રેષ્ઠ છે. આ શરીરને વધુ શક્તિ પ્રદાન કરે છે અને યોગ્ય સંતુલન સુનિશ્ચિત કરે છે."
Tadasana is very good for the body. It will ensure more strength and better alignment. pic.twitter.com/6i5rp6CbXD
— Narendra Modi (@narendramodi) June 13, 2024
ताड़ासन का नियमित अभ्यास बहुत फायदेमंद है। इससे जहां शरीर को ज्यादा ताकत मिलती है, वहीं संतुलन बनाना भी आसान हो जाता है। pic.twitter.com/C8hvZeIvEJ
— Narendra Modi (@narendramodi) June 13, 2024