પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપણા આદિવાસી સમુદાયોના વારસા અને સંસ્કૃતિમાં ભારતના ગૌરવને રેખાંકિત કર્યું છે.
ધારાસભ્ય શ્રી ભબાની શંકર ભોઈના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"ઓડિશાના રાઉરકેલામાં થઈ રહેલા આદિ મહોત્સવ પર એક રસપ્રદ થ્રેડ. ભારતને આપણા આદિવાસી સમુદાયોના વારસા અને સંસ્કૃતિ પર ગર્વ છે."
An interesting thread on Aadi Mahotsav, which is happening in Rourkela, Odisha. India is proud of the heritage and culture of our tribal communities. https://t.co/hMnmZxy0Lv
— Narendra Modi (@narendramodi) April 8, 2023
ଓଡ଼ିଶାର ରାଉରକେଲାରେ ଅନୁଷ୍ଠିତ ହେଉଥିବା 'ଆଦି ମହୋତ୍ସବ' ଆମ ସଂସ୍କୃତିର ଏକ ଆକର୍ଷଣୀୟ ସୂତ୍ର । ଆମର ଜନଜାତି ସମୁଦାୟର ଐତିହ୍ୟ ଓ ସଂସ୍କୃତି ପାଇଁ ଭାରତ ଗର୍ବିତ । https://t.co/hMnmZxy0Lv
— Narendra Modi (@narendramodi) April 8, 2023