પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ પુરીએ લખેલ એક લેખ શેર કર્યો છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:
કેન્દ્રીય મંત્રી @HardeepSPuri સ્પષ્ટ કરે છે કે કેવી રીતે પરંપરાગત ઇંધણ સાથે નવીનીકરણીય ઊર્જા એ અમૃત કાળમાં ભારતની ઊર્જા સુરક્ષાની ચાવી છે... વાંચો!
Union Minister @HardeepSPuri articulates how renewable energy along with traditional fuels is the key to India's energy security in Amrit Kaal... Do read! https://t.co/htvQpSDlwJ
— PMO India (@PMOIndia) March 14, 2023