પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના લોપોલી મેલો દ્વાર 'એ ડે ઇન ધ પાર્લામેન્ટ અને PMO' શીર્ષકથી એક લેખ શેર કર્યો છે.
શ્રી મોદીએ લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાની પણ એવી પહેલ કરવા બદલ પ્રશંસા કરી છે જેમણે તેમને તેજસ્વી યુવાનોને મળવાની તક આપી.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"અરુણાચલ પ્રદેશના લોપોલી મેલોનું આ ખૂબ જ અંગત એકાઉન્ટ વાંચીને તમને આનંદ થશે. આવી પહેલ માટે આગેવાની લેવા બદલ હું સ્પીકર ઓમ બિરલાજીની પ્રશંસા કરવા માંગુ છું જેમણે મને તેજસ્વી યુવાનોને મળવાની તક પણ આપી."
You will enjoy reading this very personal account of Lopoli Melo from Arunachal Pradesh. I would like to laud Speaker Om Birla Ji for taking the lead for such an initiative which also gave me the opportunity to meet bright youngsters. @ombirlakota https://t.co/QROY7It41c
— Narendra Modi (@narendramodi) February 9, 2023