પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરિક્ષા પે ચર્ચા પર મંત્રો અને પ્રવૃત્તિઓનો એક રસપ્રદ ભંડાર શેર કર્યો છે જે પરીક્ષાના તણાવને હળવો કરવામાં મદદ કરશે.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
“તે પરીક્ષાની મોસમ છે અને અમારા #ExamWarriors પરીક્ષાની તૈયારીઓમાં ડૂબેલા હોવાથી, મંત્રો અને પ્રવૃત્તિઓનો એક રસપ્રદ ભંડાર શેર કરી રહ્યાં છે જે પરીક્ષાના તણાવને હળવો કરવામાં મદદ કરશે અને પરીક્ષાની ઉજવણી કરવામાં પણ મદદ કરશે. જૂઓ તો જરા…"
It is exam season and as our #ExamWarriors are immersed in exam preparations, sharing an interesting repository of Mantras and activities that will help ease exam stress and also help celebrate exams. Have a look…https://t.co/EegBatayuJ
— Narendra Modi (@narendramodi) January 12, 2023