પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશમાં પરશુરામ કુંડ ઉત્સવની ઝલક શેર કરી છે.
અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન શ્રી પેમા ખાંડુ દ્વારા એક ટ્વીટ થ્રેડ શેર કરીને, પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
"એક આનંદદાયક અનુભવ જેવો લાગે છે, અરુણાચલ પ્રદેશને અન્વેષણ કરવાની અનન્ય તક."
Looks like a blissful experience, a unique opportunity to explore Arunachal Pradesh. https://t.co/QaJrlCrtNn
— Narendra Modi (@narendramodi) January 8, 2023