પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છેલ્લાં 8 વર્ષમાં ભારતમાં હેલ્થકેર સેક્ટરને મજબૂત કરવા માટે લેવામાં આવેલા પગલાંની વિગતો શેર કરી છે.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું: “જન-જનનું સ્વસ્થ જીવન ન્યૂ ઈન્ડિયાનો દ્રઢ સંકલ્પ છે. આયુષ્માન ભારતથી લઈને જન ઔષધિ કેન્દ્ર સુધી અને મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને મફત રસીકરણ સુધી દેશે જે માર્ગ કંડાર્યો છે તે આજે સમગ્ર દુનિયા માટે એક ઉદાહરણ સમાન છે.
#8YearsOfHealthyIndia"
“આવનારા વર્ષો એવા લોકોના હશે જેમણે હેલ્થકેરમાં રોકાણ કર્યું છે.
ભારતમાં હેલ્થકેર સેક્ટરને મજબૂત કરવા માટે અમારી સરકારે જે કામ કર્યું છે તેના પર મને ગર્વ છે. #8YearsOfHealthyIndia"
"હેલ્થકેર અમારા મુખ્ય ફોકસ ક્ષેત્રોમાંનું એક છે. છેલ્લાં 8 વર્ષ આરોગ્ય માળખામાં વધારો કરવા, દરેક ભારતીય માટે સસ્તી અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરવા અને આ ક્ષેત્ર સાથે ટેક્નોલોજીને એકીકૃત કરવા વિશે છે. #8YearsOfHealthyIndia"
जन-जन का स्वस्थ जीवन न्यू इंडिया का दृढ़ संकल्प है। आयुष्मान भारत से लेकर जन औषधि केंद्र तक और मेडिकल इन्फ्रास्ट्रक्चर से लेकर मुफ्त टीकाकरण तक देश ने जो राह तय की है, वो आज पूरी दुनिया के लिए एक मिसाल बनी है। #8YearsOfHealthyIndia pic.twitter.com/wQqv0DIjhb
— Narendra Modi (@narendramodi) June 8, 2022
The coming years will belong to those who have invested in healthcare.
— Narendra Modi (@narendramodi) June 8, 2022
I am proud of the work our government has done to strengthen the healthcare sector in India. #8YearsOfHealthyIndia https://t.co/ECDGsx7QIK
Healthcare is among our key focus areas. The last 8 years have been about augmenting health infrastructure, ensuring affordable and quality healthcare access to every Indian, and integrating technology with this sector. #8YearsOfHealthyIndia https://t.co/RNicq6LnM6
— Narendra Modi (@narendramodi) June 8, 2022