પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરની સુંદરતા અને આતિથ્ય પ્રત્યે નાગરિકોના પ્રતિભાવ શેર કર્યા છે જેમાં બૈસારન, અરુ, કોકરનાગ, અચ્છબલ, ગુલમર્ગ, શ્રીનગર અને દાલ તળાવની સુંદરતાને પ્રકાશિત કરવામાં આવી છે.
એક નાગરિક, શ્રી રણજીત કુમારના ટ્વીટને ટાંકીને, પ્રધાનમંત્રીએ 2019માં તેમની શ્રીનગરની મુલાકાતની એક તસવીર પણ ટ્વીટ કરી.
નાગરિકના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"ઉત્તમ. હું 2019 માં શ્રીનગરની મારી મુલાકાતની એક તસવીર શેર કરવા માટે પણ લલચાઉં છું."
Excellent. I’m also tempted to share a picture from my visit to Srinagar in 2019. https://t.co/UYKde98S68 pic.twitter.com/ZfDyghtEdj
— Narendra Modi (@narendramodi) October 8, 2022