પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉષ્ટ્રાસન અથવા ઊંટની મુદ્રા પર એક વીડિયો ક્લિપ શેર કરી છે જે પીઠ અને ગરદનના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને રક્ત પરિભ્રમણ અને દૃષ્ટિ સુધારવામાં પણ મદદ કરે છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 10મી આવૃત્તિના ભાગરૂપે શેર કરવામાં આવેલી આ ક્લિપ અંગ્રેજી અને હિન્દી બંનેમાં આસન કરવાના પગલાઓ વિશે વિસ્તૃતથી જણાવવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“ઉષ્ટ્રાસન પીઠ અને ગરદનના સ્નાયુઓને મજબૂત બનાવે છે. તે રક્ત પરિભ્રમણને પણ સુધારે છે અને દૃષ્ટિમાં સુધારો કરે છે.
“उष्ट्रासन पीठ और गर्दन की मांसपेशियों को मजबूत बनाता है। यह रक्त संचार को बेहतर बनाने के साथ ही आंखों की रोशनी भी बढ़ाता है।“
Ustrasana strengthens the muscles of the back and neck. It also improves blood circulation and improves eyesight. pic.twitter.com/nqsbh5y34f
— Narendra Modi (@narendramodi) June 18, 2024
उष्ट्रासन पीठ और गर्दन की मांसपेशियों को मजबूत बनाता है। यह रक्त संचार को बेहतर बनाने के साथ ही आंखों की रोशनी भी बढ़ाता है। pic.twitter.com/yD1GFsSJdJ
— Narendra Modi (@narendramodi) June 18, 2024