લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ (LIFE)ની વિભાવનાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની સાઈકલ ચલાવતા તસવીર શેર કરી છે. આજે વિશ્વ સાયકલ દિવસ છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"પર્યાવરણ માટે જીવનશૈલી (LIFE).
આજે વિશ્વ સાયકલ દિવસ છે અને ટકાઉ અને સ્વસ્થ જીવનશૈલી જીવવા માટે પ્રેરણા લેવા મહાત્મા ગાંધીથી વધુ શ્રેષ્ઠ કોણ હોઈ શકે."
Lifestyle for Environment (LIFE).
— Narendra Modi (@narendramodi) June 3, 2022
It is World Bicycle Day today and who better than Mahatma Gandhi to take inspiration from to lead a sustainable and healthy lifestyle. pic.twitter.com/r6hclQGjkd