પ્રધાનમંત્રીએ સુરેશ વાડેકરનું ભક્તિ ગીત શેર કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુરેશ વાડેકર અને આર્ય અંબેકર દ્વારા રજૂ કરાયેલું એક ભક્તિ ગીત શેર કર્યું. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે સમગ્ર દેશ રામ ભક્તિની ભાવનામાં તરબોળ છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આખો દેશ ભગવાન શ્રી રામની ભક્તિના રંગોમાં રંગાઈ ગયો છે. સુરેશ વાડેકરજી અને આર્ય આંબેકરજીએ તેમની મધુર ધૂનમાં આ લાગણી વ્યક્ત કરી છે."
अयोध्या में होने वाली प्राण-प्रतिष्ठा को लेकर पूरा देश प्रभु श्रीराम की भक्ति के रंग में सराबोर है। इसी भाव को सुरेश वाडेकर जी और आर्या आंबेकर जी ने अपने सुमधुर सुरों में पिरोया है। #ShriRamBhajan
— Narendra Modi (@narendramodi) January 19, 2024
https://t.co/6IqvdxcyHz