ધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લદ્દાખના તુર્તુકના લોકોને સ્વચ્છ ભારત પ્રત્યેના જુસ્સા અને વિઝન માટે સલામ કરી છે.
ANI સમાચાર સેવાઓમાંથી એક સમાચાર શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"હું લદ્દાખના તુર્તુકના લોકોને જે જુસ્સા અને વિઝન સાથે ભારતને સ્વચ્છ રાખવા માટે સાથે આવ્યા છે તેના માટે સલામ કરું છું."
I salute the people of Turtuk in Ladakh for the passion and vision with which they have come together to keep India Swachh. https://t.co/voyYb0iZvV
— Narendra Modi (@narendramodi) October 3, 2022