પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નારી નમન કરતાં કહ્યું છે કે તેઓ બાબા વિશ્વનાથની નગરી કાશીમાં જ્યાં પણ ગયા છે ત્યાં માતાઓ, બહેનો અને પુત્રીઓએ બતાવેલા ઉત્સાહથી તેઓ અભિભૂત થયા છે. શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે નારી શક્તિ વંદન અધિનિયમે તેમનામાં જે ઉર્જા ભરી છે તે અમૃતકાળના સંકલ્પોને વધુ મજબૂત બનાવશે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“નારી શક્તિને નમન!
બાબા વિશ્વનાથની નગરીમાં આજે હું જ્યાં પણ ગયો, ત્યાં માતાઓ, બહેનો અને દીકરીઓએ બતાવેલા ઉત્સાહથી હું અભિભૂત થઈ ગયો. નારી શક્તિ વંદન કાયદાએ આપણા પરિવારના આ સભ્યોમાં જે ઉર્જા ભરી છે તે અમૃતકાળના સંકલ્પોને વધુ મજબૂત બનાવશે.”
नारी शक्ति को नमन!
— Narendra Modi (@narendramodi) September 23, 2023
बाबा विश्वनाथ की नगरी में आज जहां भी गया, वहां माताओं-बहनों और बेटियों का जिस प्रकार का उत्साह दिखा, वह अभिभूत कर गया। नारी शक्ति वंदन अधिनियम ने हमारे इन परिवारजनों के भीतर जो ऊर्जा भरी है, वो अमृतकाल के संकल्पों को और दृढ़ करने वाली है। pic.twitter.com/gROjvJQppy