પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, ડેન્માર્કના પ્રધાનમંત્રી મહામહિમ. કુ. મેટ્ટે ફ્રેડરિકસેન સાથે કોપનહેગનમાં બેલા સેન્ટર ખાતે ભારતીય સમુદાયને સંબોધિત કર્યા અને તેમની સાથે વાર્તાલાપ કર્યો. ડેનમાર્કમાં ભારતીય સમુદાયના 1000થી વધુ સભ્યો સામેલ હતા જેમાં વિદ્યાર્થીઓ, સંશોધકો, વ્યાવસાયિકો અને વેપારી વ્યક્તિઓનો સમાવેશ થાય છે, એ સૌએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

|

પ્રધાનમંત્રી શ્રી મોદીએ  પ્રધાનમંત્રી ફ્રેડરિકસેનની ભારતીયો પ્રત્યેની હૂંફ અને આદરની પ્રશંસા કરી હતી અને બંને દેશો હરિયાળી વૃદ્ધિ માટે નવીન ઉકેલો શોધવામાં સાથે મળીને કામ કરી શકે છે. તેમણે ડેનમાર્કમાં ભારતીય સમુદાય દ્વારા ભજવવામાં આવેલી સકારાત્મક ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે ભારતની આર્થિક ક્ષમતાને પ્રકાશિત કરી અને વધુ ભારત-ડેનમાર્ક સહયોગને આમંત્રિત કર્યા.

|

         

|

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

  • Linesh kantilal shah April 20, 2023

    जय हो।
  • Kaushal Patel July 17, 2022

    જય હો
  • Vivek Kumar Gupta July 14, 2022

    जय जयश्रीराम
  • Vivek Kumar Gupta July 14, 2022

    नमो नमो.
  • Vivek Kumar Gupta July 14, 2022

    जयश्रीराम
  • Vivek Kumar Gupta July 14, 2022

    नमो नमो
  • Vivek Kumar Gupta July 14, 2022

    नमो
  • Chowkidar Margang Tapo June 26, 2022

    bharat, mata ki jai...
  • Manda krishna BJP Telangana Mahabubabad District mahabubabad June 14, 2022

    9
  • Manda krishna BJP Telangana Mahabubabad District mahabubabad June 14, 2022

    8
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Indian IPOs set to raise up to $18 billion in second-half surge

Media Coverage

Indian IPOs set to raise up to $18 billion in second-half surge
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 11 જુલાઈ 2025
July 11, 2025

Appreciation by Citizens in Building a Self-Reliant India PM Modi's Initiatives in Action