પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનના પ્રધાનમંત્રી H.E. શ્રી ફ્યુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.. પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધીનમંત્રી શિન્ઝો આબેના અવસાન બદલ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ ભારત-જાપાન ભાગીદારીને મજબૂત કરવામાં તેમજ મુક્ત, ખુલ્લા અને સમાવિષ્ટ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના વિઝનની કલ્પનામાં સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી આબેના યોગદાનની નોંધ લીધી હતી.

|

બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા પર વિચારનું ફળદાયી આદાન પ્રદાન કર્યું હતું. તેઓએ સંખ્યાબંધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. નેતાઓએ ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને પ્રદેશમાં અને વિવિધ આંતરરાષ્ટ્રીય જૂથો અને સંસ્થાઓમાં સાથે મળીને કામ કરવા તરફ તેમની પ્રતિબદ્ધતાનું નવીકરણ કર્યું.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

  • Shankar Dutta October 24, 2022

    namaskar Mananiya Bharat shrestam
  • Shankar Dutta October 14, 2022

    नमस्कार माननीय भारत श्रेष्ठ। सभी विश्व देशों को नमन । विशेष कर जापान को सभी भारत वासियों की ओर से नमस्कार ।
  • Shankar Dutta October 13, 2022

    नमस्कार माननीय भारत श्रेष्ठ । न्यू इंडिया न्यू जेनरेशन
  • Shankar Dutta October 11, 2022

    नमस्कार माननीय भारत श्रेष्ठ
  • Shankar Dutta October 10, 2022

    नमस्कार माननीय भारत श्रेष्ठ। सच्चाई की शक्ति विजय को साथ लेकर चलता है । भारत भाग्य विधाता
  • Kishore Chandra Sahoo. October 09, 2022

    Hon'ble Modiji Jai Ho, Indian People are indebted to Japan and It's assurance for Metro Rlys.Really Indian Government can build up with Technical Support from Japan.We Must be united To wonder the World By Stepping up with Rlys . Jai Modiji Jai Bharat Jai.
  • Shankar Dutta October 07, 2022

    नमस्कार माननीय भारत श्रेष्ठ। एकाद्धय में विश्व श्रेष्ठ भारत
  • Kushal shiyal September 30, 2022

    jay Shree ram
  • Shankar Dutta September 30, 2022

    नमस्कार जापान
  • Laxman singh Rana September 30, 2022

    नमो नमो 🇮🇳🙏🌹
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'Operation Brahma': First Responder India Ships Medicines, Food To Earthquake-Hit Myanmar

Media Coverage

'Operation Brahma': First Responder India Ships Medicines, Food To Earthquake-Hit Myanmar
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 30 માર્ચ 2025
March 30, 2025

Citizens Appreciate Economic Surge: India Soars with PM Modi’s Leadership