પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફર્સ્ટ સોલારના સીઈઓ શ્રી માર્ક વિડમર સાથે મુલાકાત કરી હતી.
તેઓએ વર્ષ 2030 સુધીમાં ભારતના રિન્યુએબલ એનર્જી લેન્ડસ્કેપ, જેમાં ખાસ કરીને સૌર ઊર્જાની સંભાવનાઓ તથા 450 ગીગાવોટ વીજ ઉત્પાદન રિન્યુએબલ સ્ત્રોતો દ્વારા કરવાના આપણા લક્ષ્ય વિશે ચર્ચા કરી હતી. આ ચર્ચામાં ભારતમાં હાલમાં જ રજૂ કરાયેલી પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) યોજના પ્રાપ્ત કરીને તેમની અનોખી થિન-ફિલ્મ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારતમાં મેન્યુફેક્ચરિંગ સુવિધાઓની સ્થાપનામાં ફર્સ્ટ સોલારની રૂચિ અંગે પણ વાતચીત થઈ હતી.
Renewed focus on renewable energy.
— PMO India (@PMOIndia) September 23, 2021
CEO of @FirstSolar, Mr. Mark Widmar called on PM @narendramodi. PM Modi elaborated on India's efforts to harness solar energy, including the 'One world, One sun and One grid' initiative and investment opportunities in the sector. pic.twitter.com/tkPjoTkBwm