વિજયવાણીને આપેલા ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએ સરકારના કામ અને લોકોના જીવનને સુધારવાના પ્રયાસો વિશે વિસ્તૃત વાત કરી હતી. તેમણે ભાજપ અને કર્ણાટક વચ્ચેના મજબૂત સંબંધોનો ઉલ્લેખ કર્યો, જે પાર્ટીએ રાજ્ય માટે કરેલા કામને પ્રતિબિંબિત કરે છે.
ઇન્ટરવ્યુની ક્લિપિંગ નીચે મુજબ છે:
Here is my interview with Vijayavani, in which I speak at length about the NDA Government’s work and efforts to improve people’s lives. I also spoke about the strong bond between our Party and Karnataka, reflecting in the work we’ve done for the state. pic.twitter.com/FcuI90m1rF
— Narendra Modi (@narendramodi) April 24, 2024
ವಿಜಯವಾಣಿ ಜೊತೆಗಿನ ನನ್ನ ಸಂದರ್ಶನ ಇಲ್ಲಿದೆ. ಎನ್ಡಿಎ ಸರ್ಕಾರದ ಕೆಲಸಗಳು ಮತ್ತು ಜನರ ಜೀವನ ಸುಧಾರಿಸುವ ಪ್ರಯತ್ನಗಳ ಕುರಿತು ನಾನು ಇದರಲ್ಲಿ ಸುದೀರ್ಘವಾಗಿ ಮಾತನಾಡಿದ್ದೇನೆ. ನಮ್ಮ ಪಕ್ಷ ಮತ್ತು ಕರ್ನಾಟಕದ ನಡುವಿನ ಬಲವಾದ ಬಾಂಧವ್ಯದ ಬಗ್ಗೆಯೂ ನಾನು ಮಾತನಾಡಿದ್ದೇನೆ, ರಾಜ್ಯಕ್ಕಾಗಿ ನಾವು ಮಾಡಿದ ಕೆಲಸಗಳನ್ನು ಇದು ಪ್ರತಿಬಿಂಬಿಸುತ್ತದೆ. pic.twitter.com/YY7EULgi4z
— Narendra Modi (@narendramodi) April 24, 2024