પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુથન્ડુના અવસર પર દરેકને અને ખાસ કરીને તમિલ બહેનો અને ભાઈઓને શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"પુથન્ડુ દરેકને, ખાસ કરીને મારી તમિલ બહેનો અને ભાઈઓને શુભેચ્છાઓ.
આવનાર વર્ષ સફળતા અને ખુશીઓ સાથે વીતે એવી શુભકામના. તમારી બધી આકાંક્ષાઓ પૂર્ણ થાય. દરેક વ્યક્તિ ખુશ અને સ્વસ્થ રહે."
Greetings on the auspicious occasion of Puthandu. pic.twitter.com/BnxhEqRBIv
— Narendra Modi (@narendramodi) April 14, 2022