પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાત લેવા દરેકને વિનંતી કરી છે.
પૂર્વ પીએમ સ્વર્ગસ્થ શ્રી ચંદ્ર શેખરના પુત્ર નીરજ શેખરની પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાત અંગેની ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટમાં જણાવ્યું હતું કે;
“તે મારું સદ્ભાગ્ય હતું કે મને ચંદ્રશેખરજી જેવા મહાન વ્યક્તિત્વ સાથે સમય પસાર કરવાની તક મળી અને ઘણું શીખવા મળ્યું. પ્રધાનમંત્રી મ્યુઝિયમમાં દેશવાસીઓ ચંદ્રશેખરજીની સાથે તેમના તમામ પ્રધાનમંત્રીઓના યોગદાનને જોઈ શકશે. હું દરેકને અહીં આવવા વિનંતી કરીશ."
यह मेरा सौभाग्य था कि चंद्रशेखर जी जैसे महान व्यक्तित्व के साथ मुझे समय बिताने का मौका मिला और बहुत कुछ सीखने को मिला। प्रधानमंत्री संग्रहालय में देशवासी चंद्रशेखर जी के साथ ही अपने सभी प्रधानमंत्रियों के योगदान को देख पाएंगे। मैं हर किसी से अनुरोध करूंगा कि वो यहां जरूर जाएं। https://t.co/8Mm2z4Dpzl
— Narendra Modi (@narendramodi) April 18, 2023