પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા હતા અને કહ્યું હતું કે તેમના સેવા, માનવતા અને આધ્યાત્મિક જ્ઞાનના આદર્શો આપણને મજબૂત અને ગતિશીલ ભારતના નિર્માણ માટે પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહે છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“મહાન સ્વામી વિવેકાનંદને તેમની પુણ્યતિથિ પર યાદ કરીએ. તેમના સેવા, માનવતા અને આધ્યાત્મિક જ્ઞાનના આદર્શો આપણને મજબૂત અને ગતિશીલ ભારતના નિર્માણ માટે પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહે છે. અમે એકતા અને ભાઈચારાના તેમના વિઝનને પૂર્ણ કરવા માટે અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ.
Remembering the great Swami Vivekananda on his Punya Tithi. His ideals of service, humanity and spiritual enlightenment continue to inspire and guide us towards building a strong and vibrant India. We reiterate our commitment to fulfilling his vision of unity and brotherhood.
— Narendra Modi (@narendramodi) July 4, 2023