પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીને તેમની 39મી પુણ્યતિથિએ યાદ કર્યા.
પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું:
"પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીજીને તેમની પુણ્યતિથિ પર યાદ કરીએ છીએ."
Remembering former PM Indira Gandhi Ji on her death anniversary.
— Narendra Modi (@narendramodi) October 31, 2023