પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના હવાઇમથકે યુએસના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ બે દિવસ માટે ભારતની મુલાકાતે છે.
પ્રધાનમંત્રી મોદીએ અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અમદાવાદમાં એક મેગા રોડ શોમાં ભાગ લેશે અને બાદમાં મોટેરા ખાતે આવેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં વિરાટ સામુદાયિક કાર્યક્રમ 'નમસ્તે ટ્રમ્પ’માં જનમેદનીને સંબોધશે.
Track all updates from the visit on YouTube
Welcome to India @realDonaldTrump pic.twitter.com/EOweSVwnXG
— Narendra Modi (@narendramodi) February 24, 2020