Quoteદેવાસની મહિલાઓએ પ્રધાનમંત્રીને મહિલા સશક્તિકરણનાં તેમનાં સ્વપ્નમાં ભાગીદાર બનવાની ખાતરી આપી
Quoteપ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આપણી માતાઓ અને બહેનોનો આત્મવિશ્વાસ આપણા દેશને આત્મનિર્ભર બનાવશે"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ જોડાયા હતા.

1.3 લાખ મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રુપમાં સામેલ દેવાસ મધ્યપ્રદેશની રૂબીના ખાને પોતાના સ્વ સહાય જૂથ પાસેથી લોન લઈને કપડાં વેચવાનો એક નાનો બિઝનેસ શરૂ કર્યો અને એક મજૂરની જિંદગી છોડી દીધી. બાદમાં તેણીએ પોતાનો માલ વેચવા માટે સેકન્ડ હેન્ડ મારુતિ વાનનો ઉપયોગ કર્યો, આના પર પ્રધાનમંત્રીએ મજાકમાં કહ્યું હતું, 'મેરે પાસ તો સાયકલ ભી નહીં હૈ'. પાછળથી તે દેવાસની એક દુકાનમાં આગળ વધી અને રાજ્યમાંથી પણ કામ મેળવ્યું.

તેઓએ માસ્ક, પીપીપી કીટ અને સેનિટાઇઝર બનાવીને રોગચાળા દરમિયાન ફાળો આપ્યો હતો. ક્લસ્ટર રિસોર્સ પર્સન (સીઆરપી) તરીકેના તેમના અનુભવનું વર્ણન કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેમણે કેવી રીતે મહિલાઓને ઉદ્યોગસાહસિકતાના જીવન માટે પ્રેરિત કરી હતી. 4૦ ગામોમાં જૂથોની રચના પણ કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રીએ તેમને જણાવ્યું હતું કે, સ્વ સહાય જૂથની મહિલાઓમાં તેઓ આશરે 2 કરોડ દીદીઓને 'લખપતિ' બનાવવાનો ઇરાદો ધરાવે છે. તેમણે પ્રધાનનમંત્રીને આ સ્વપ્નમાં ભાગીદાર બનવાની ખાતરી આપી હતી અને કહ્યું હતું કે 'હું દરેક દીદીને લખપતિ બનવાની ઇચ્છા કરું છું'. દરેક દીદી લખપતિને બનાવવાનો ભાગ બનવા માટે હાજર તમામ મહિલાઓએ હાથ ઊંચા કર્યા હતા.

પ્રધાનમંત્રીએ તેમનાં આત્મવિશ્વાસની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, "આપણી માતાઓ અને બહેનોનો આત્મવિશ્વાસ આપણાં દેશને આત્મનિર્ભર બનાવશે." શ્રીમતી ખાનની આ સફરની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સ્વ સહાય જૂથ મહિલાઓ માટે સ્વનિર્ભરતાનું માધ્યમ છે અને તેમના આત્મવિશ્વાસનું માધ્યમ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મને ઓછામાં ઓછા 2 કરોડ દીદીઓ લખપતિ બનાવવા માટે સખત મહેનત કરવા માટે પ્રેરિત કરે છે. પ્રધાનમંત્રીએ તેમને તેમના બાળકોને શિક્ષિત કરવા જણાવ્યું હતું. તેણે માહિતી આપી કે તેનું આખું ગામ સમૃદ્ધ થઈ ગયું છે.

 

  • Ajay Chourasia February 26, 2024

    jay shree ram
  • DEVENDRA SHAH February 25, 2024

    'Today women are succeeding in all phases of life,' Modi in Mann ki Baat ahead of Women's day
  • DEVENDRA SHAH February 25, 2024

    'Today women are succeeding in all phases of life,' Modi in Mann ki Baat ahead of Women's day
  • Kiran jain February 25, 2024

    vande bharat
  • Dhajendra Khari February 20, 2024

    ओहदे और बड़प्पन का अभिमान कभी भी नहीं करना चाहिये, क्योंकि मोर के पंखों का बोझ ही उसे उड़ने नहीं देता है।
  • Dhajendra Khari February 19, 2024

    विश्व के सबसे लोकप्रिय राजनेता, राष्ट्र उत्थान के लिए दिन-रात परिश्रम कर रहे भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी का हार्दिक स्वागत, वंदन एवं अभिनंदन।
  • Dhajendra Khari February 13, 2024

    यह भारत के विकास का अमृत काल है। आज भारत युवा शक्ति की पूंजी से भरा हुआ है।
  • Indrajit Das February 12, 2024

    joy Modiji
  • Dhajendra Khari February 10, 2024

    Modi sarkar fir ek baar
  • Raju Saha February 06, 2024

    BJP jindabat
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
‘Infrastructure is govt’s main focus over past decade’: PM Modi in Delhi

Media Coverage

‘Infrastructure is govt’s main focus over past decade’: PM Modi in Delhi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi pays tributes to Sri Guru Gobind Singh Ji on his Prakash Utsav
January 06, 2025

The Prime Minister, Shri Narendra Modi has paid tributes to Sri Guru Gobind Singh Ji on his Prakash Utsav and said that his thoughts will inspire us to build a society that is progressive, prosperous and compassionate.

The Prime Minister posted on X;

“I bow to Sri Guru Gobind Singh Ji on his Prakash Utsav. His thoughts inspire us to build a society that is progressive, prosperous and compassionate.”

“ਮੈਂ ਸ੍ਰੀ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਜੀ ਨੂੰ ਉਨ੍ਹਾਂ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ 'ਤੇ ਨਮਨ ਕਰਦਾ ਹਾਂ। ਉਨ੍ਹਾਂ ਦੇ ਵਿਚਾਰ ਸਾਨੂੰ ਪ੍ਰਗਤੀਸ਼ੀਲ, ਖੁਸ਼ਹਾਲ ਅਤੇ ਦਿਆਲੂ ਸਮਾਜ ਬਣਾਉਣ ਲਈ ਪ੍ਰੇਰਿਤ ਕਰਦੇ ਹਨ।”