પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવરાત્રિના પાંચમા દિવસે દેવી સ્કંદમાતાની પૂજા-અર્ચના કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“મા દુર્ગાના પાંચમા સ્વરૂપ દેવી સ્કંદમાતાના ચરણોમાં પ્રણામ! દરેકને સુખદાયિની-મોક્ષદાયિની માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય. આ પ્રસંગે તેમની સાથે સંબંધિત એક સ્તુતિ…”
मां दुर्गा के पंचम स्वरूप देवी स्कंदमाता के चरणों में कोटिश: नमन! सुखदायिनी-मोक्षदायिनी माता के आशीर्वाद से सबका कल्याण हो। इस अवसर पर उनसे जुड़ी एक स्तुति… pic.twitter.com/21AUuazseD
— Narendra Modi (@narendramodi) October 7, 2024